#જીવનડાયરી (પોતાના પર ભરોસો) કાંઈક પામવા માટે સમય પર છોડવું જરૂરી છે, પ્રયત્નો સતત કરતાં રહેવા એ પણ જરૂરી છે, પ્રેમ રહેશે તારા શ્વાસે શ્વાસે, અંતર મન ના અંજવાળે, એક દિવસ મળશે નિજાનંદ તારા જ માર્ગે , કાંઈક પામવા માટે સમય પર છોડવું જરૂરી છે, પ્રયત્નો સતત કરતાં રહેવા એ પણ જરૂરી છે, પ્રેમ માં અંત સમય સુધી ભરોસો રાખવો એ જ પ્રેમને સાર્થક કરે છે. #પ્રેમ #ભરોસો #અંત #જીવનડાયરી #વિસામો #h_vagharia #life #lifequotes