Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી (પોતાના પર ભરોસો) કાંઈક પામવા માટે સમય

#જીવનડાયરી
(પોતાના પર ભરોસો)
કાંઈક પામવા માટે સમય પર છોડવું જરૂરી છે,
પ્રયત્નો સતત કરતાં રહેવા એ પણ જરૂરી છે,
પ્રેમ રહેશે તારા શ્વાસે શ્વાસે, 
અંતર મન ના અંજવાળે,
એક દિવસ મળશે નિજાનંદ તારા જ માર્ગે ,

પ્રયત્નો સતત કરતાં રહેવા એ પણ જરૂરી છે, પ્રેમ માં અંત સમય સુધી ભરોસો રાખવો એ જ પ્રેમને સાર્થક કરે છે.
#પ્રેમ #ભરોસો #અંત #જીવનડાયરી #વિસામો #h_vagharia #life #lifequotes