Nojoto: Largest Storytelling Platform

"સમય" ના રોક્યો રોકાય ના.. "સમય" ને બાથે ભ

"સમય" ના રોક્યો રોકાય ના..
        "સમય" ને બાથે ભિડાય ના..
"સમય" મળે સારો તો... 
           એના સંભાળણા કંડારીએ..
"સમય" જો આવી પડે કપરો.. 
         તો એમાં "આંસુ" સારાય ના..
ક્યારેય સમયથી આગળ જવાય ના..
   ભૂલથી એ પાછળ રહી જવાય ના..
"સમય" ના રોક્યો રોકાય ના..
        "સમય" ને બાથે ભિડાય ના..
"સમય" મળે સારો તો... 
           એના સંભાળણા કંડારીએ..
"સમય" જો આવી પડે કપરો.. 
         તો એમાં "આંસુ" સારાય ના..
ક્યારેય સમયથી આગળ જવાય ના..
   ભૂલથી એ પાછળ રહી જવાય ના..