Nojoto: Largest Storytelling Platform

Dear Sister ભીની લાગણી નું હરખ આમ હૃદય ને અનુભવાય

Dear Sister ભીની લાગણી નું હરખ આમ
હૃદય ને
અનુભવાય એ મળે ના મળે
વાત થાય ના થાય છતાં પણ
મન વારે વારે બેન ના સુખ માટે
વિચાર્યા કરે કદાચ આ મન માં
અનુભવાતી લાગણી જ ભાઈ નો
બેન માટે નો પ્રેમ હશે...

©RjSunitkumar
  sister
sunitkumar9653

RjSunitkumar

Bronze Star
New Creator
streak icon600

sister #wishes

108 Views