Nojoto: Largest Storytelling Platform

ખોવાયેલી આશા આંગળી પકડી મારા શબ્દોથી પૂછે લાગણીની

ખોવાયેલી આશા આંગળી પકડી મારા શબ્દોથી પૂછે લાગણીની દિશા,
વીતેલી ક્ષણો અનુભૂતિ ને આપે આજ નવા માર્ગની અભિલાષા.

©hirpara amit
  #Tanhai #love #instagram #gujarati #life #motivation #gujju #writers #zindgi