Find the Best પ્રેરક Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutપ્રેરક, પ્રેરકવાર્તા,
Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
જય જય માતાજી સ્વયં સાથે જ શપથ લો કે કયારેય હાર નહિ માંનો ક્યારેય અટકશો નહિ અને ક્યારેય પાછુ વળીને જોશો નહિ ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
હતા આપના એ અરજદાર કેવા, ઘડીમાં ફસાવે ફરજદાર કેવા, વગર દાદ માંગે પડી તાળી સૌની, હતા એના શેરો જ દમદાર કેવા. ખુદાની અદાકારી દેખી થયું કે, નિભાવ્યા હશે એણે કિરદાર કેવા? ખરેખર હશે કોઈ લાચારી એની, જુઓ જાત વેચે કરજદાર કેવા. બધી વાત મનની એ સમજી જ લેતા, અરીસા હતા સૌ સમજદાર કેવા. ......પ્રશાંત સોમાણી ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
Ashok Kokani
White તમે કેટલા પણ સારા હોવ કેટલા પણ સારા કામ કરી લો સાહેબ પરંતુ એક વાત હંમેસા યાદ રાખજો તમને જે ખોટા સમજે છે તે જીવન ભર ખોટાજ સમજશે કારણ કે નજરનું ઓપરેશન કરી શકાય જોવાની રીતનુ નહી ©Ashok Kokani # જીવન સંઘર્ષ પ્રેરણાત્મક વિચાર
# જીવન સંઘર્ષ પ્રેરણાત્મક વિચાર
read moreZarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
જય માતાજી કામ એ રીતે કરો કે તમારા કામના સિદ્ધાંત આખા જગત માટે નિયમ બનાવી દેવામાં આવે. ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત, તો સૂરજ જાણત કે અંધારું શી ચીજ છે. ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
RjSunitkumar
White સંબંધો ને બંધન મુક્ત જીવો તો રોજ છે હૈયાના હરખ ની હેલી. ©RjSunitkumar #good_night
Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
જિંદગી! ઘરનું ઘડતર શરુ થાય છે, પંચ તત્વોથી ચણતર શરુ થાય છે. મોડું કરતા નહી, જલ્દી આવી જજો, ખેલ એનો સમયસર શરુ થાય છે. ડર નહી નીચે, તું જા પ્રથમ ટોચ પર, ત્યાં પહોચ્યાં પછી ડર શરુ થાય છે. સ્કુલ કોલેજ તો યાર હમણાં થયા, મા ના ઉદરથી ભણતર શરુ થાય છે. આપ બેસી રહો મૌન થઈને પ્રશાંત, સત્ય કહેતા જ પત્થર શરુ થાય છે. ..પ્રશાંત સોમાણી ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
RjSunitkumar
उस एक जीत को पाने के लिए खुद से लाखों करोड़ो बार हारने को तैयार हु में। ©RjSunitkumar #runaway
Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
જય માતાજી જોખમ ઉઠાવો... જો તમે જીવો તો તેનું નેતૃત્વ કરો,જો હારો તો તમારા અનુભવમાંથી બીજાઓનું માર્ગદર્શન કરો. સ્વામી વિવેકાનંદ ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે શુભેચ્છા
સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે શુભેચ્છા
read more