Nojoto: Largest Storytelling Platform

તારા માં વસી જવું છે... આજ આ શાયરે કંઈક લખ્યું

તારા માં વસી જવું છે... 

 આજ આ શાયરે કંઈક લખ્યું છે. 
કંઈક તારા વિશે કંઈક મારી વિશે, 
આખો દિ' ને સમય તારે નામ કરવા માંગું છું, 
બની શકે તો એ દરેક વસ્તુ જે મારી છે, 
તારે નામ કરવા માંગું છું, 
શું બધાની જેમ છોડીને તો નહીં જા ને મને??? 
આટલો પ્રેમ જતાવી ને મુખ તો નહીં ફેરવી લેને???
અરે છોડ આતો દુર ની વાત છે, 
અત્યારે તો હું તારા માં વસી જવા માંગું છું, 
આ બધું તો મે તારા માટે જ લખ્યું છે, 
મારું દિલ જે માંગતું હતું
 એ બધું જ મે તારામાં નિરખ્યું છે, 
આટલા મુખોટા અને તકલીફો પછી
 મને તારામાં જોઈ છે, 
તમને પસંદ આવે એવું કંઈક આજે લખ્યું છે... 
jinu the sayar તારા માં વસી જવું છે... 
 ૠષિ Payal Priya keshri Beena Parmar अधूरी बातें  mayur