Nojoto: Largest Storytelling Platform

સમજણ મને તું એક સાચી આપી દે, કાં ગેરસમજ એની તું ત્

સમજણ મને તું એક સાચી આપી દે,
કાં ગેરસમજ એની તું ત્યાંથી કાઢી દે.

સાવ નથી જ વેચાવું એવું પણ નથી,
પેલી જૂની ઘરાકી તું પાછી આપી દે.

એકજ નકશામાં છે આખી દુનિયા,
પછી ભલે તું જ્યાં-ત્યાંથી ફાડી દે.

સબંધ તોડવા સાવ અગરા નથી "શિવજી"
સમજણ ની તારામાં એકાદ દાંતી પડી દે.

-Shivam Patel "Shivji" #gujrati
સમજણ મને તું એક સાચી આપી દે,
કાં ગેરસમજ એની તું ત્યાંથી કાઢી દે.

સાવ નથી જ વેચાવું એવું પણ નથી,
પેલી જૂની ઘરાકી તું પાછી આપી દે.

એકજ નકશામાં છે આખી દુનિયા,
પછી ભલે તું જ્યાં-ત્યાંથી ફાડી દે.

સબંધ તોડવા સાવ અગરા નથી "શિવજી"
સમજણ ની તારામાં એકાદ દાંતી પડી દે.

-Shivam Patel "Shivji" #gujrati