Nojoto: Largest Storytelling Platform
nojotouser2417103831
  • 23Stories
  • 25Followers
  • 181Love
    297Views

Shivam Patel Shivji

  • Popular
  • Latest
  • Video
c925c751d345d8eee4797a6c77dadea7

Shivam Patel Shivji

ગંગાથી એ ધૂન લાવશો,
કાશીથી ઝાલર લાવશો.
સિતારાઓ ખૂબ ભર્યા તે બાથમાં,
ચાંદ કહેવાય એવો ચાંદ ક્યાંથી લાવશો.

©Shivam Patel Shivji
c925c751d345d8eee4797a6c77dadea7

Shivam Patel Shivji

White  વિધાતાનાં હાથમાં જઈ વિધી કરે છે,
માં તું નસીબનીએ રેખા સીધી કરે છે.

©Shivam Patel Shivji #gujaratiquotes 
#mothers_day
c925c751d345d8eee4797a6c77dadea7

Shivam Patel Shivji

સવાલ એ નથી કે,સવાલ શું છે?,
સવાલ એ છે કે,જવાબ શું છે.

©Shivam Patel Shivji
c925c751d345d8eee4797a6c77dadea7

Shivam Patel Shivji

Holi is a popular and significant Hindu festival celebrated as the Festival of Colours, Love, and Spring. ચાલને ફરી આજ એકબીજાનાં રંગે રંગાઈએ,
કિંતુ પ્રથમ જુના તમામ રંગ ખંખેરીને આવીએ.

©Shivam Patel Shivji #holi2024 #gujarati #gajal #shayri
c925c751d345d8eee4797a6c77dadea7

Shivam Patel Shivji

વર્ષોથી બેઉ જણાં યોગમાં છે,
એક સમાધી ને બીજો વિયોગમાં છે.

©Shivam Patel Shivji #gujarati #shayaari #Yoga 

#yogaday
c925c751d345d8eee4797a6c77dadea7

Shivam Patel Shivji

 વગાડ ડમરુ,કર તાંડવઃ ને ગાન,
તું પણ છે "શિવજી" તો ભુલીજા ભાન!!

©Shivam Patel Shivji
  #shivratri #Shiva #gujrati
c925c751d345d8eee4797a6c77dadea7

Shivam Patel Shivji

કાન તારા રસ નું અમૃત છેક મધરાતે પી રહ્યો છું,
તને રીઝવવાને, હું ક્યાં ક્યાં જઈ રહ્યો છું.

હતા ધનનાં ઢગલા ને પાયમાલ થઈ ગયો છું,
તારી એક નજર થી ધનવાન થઈ રહ્યો છું.

રાધા ના દુઃખ:દર્દો બધા કહી રહ્યા છે,
તારા મન ની વાતો કોણ ગઈ રહ્યું છે ?

"વિશ્વાસ નથી આ જગ ને કે શું થઈ શકે છે,
"બાકી મીરાંનું ઝેર પણ અમૃત થઈ રહ્યું છે."

ગીતા માં છે સાર સારા તો આ શુંથઈ રહ્યું છે?
આ ગૂગલ ના પેજ દ્વારે કેમ ટાઈપ થઈ રહ્યું છે?

©Shivam Patel Shivji
  #krishna_flute #Krishna #janmashtami #gujrati
c925c751d345d8eee4797a6c77dadea7

Shivam Patel Shivji

વર્ષોથી બેઉ જણાં યોગમાં છે,
એક સમાધી ને બીજો વિયોગમાં છે.

©Shivam Patel Shivji #Yoga 
#shayr #gazal #gujarati #ગુજરાતી 

#yogaday
c925c751d345d8eee4797a6c77dadea7

Shivam Patel Shivji

बेटीयोके लिएभी हाथ उठाओ मंजत,
सिर्फ अल्लाहसे बेटा नही माँगाजता।

©Shivam Patel Shivji
c925c751d345d8eee4797a6c77dadea7

Shivam Patel Shivji

આજ કાલ ખોટું કરવામાં ક્યાં બીક છે?
પણ આ સીધા બનવામાં તકલીફ છે.
ખાલી એકલા માણસ જ નથી ગૂંગળાતાં,
આ પ્રદુષણમાં ઝાકળ ને પણ તકલીફ છે.

©Shivam Patel Shivji #rain #ગઝલ #gujrati #shayri #kavita #Nozoto
loader
Home
Explore
Events
Notification
Profile