Nojoto: Largest Storytelling Platform

એ ગમ નો શું મતલબ જેમાં તારી કમી હોય… એ ખુસી નો શું

એ ગમ નો શું મતલબ જેમાં તારી કમી હોય…
એ ખુસી નો શું મતલબ જેમાં તારી કમી હોય…
હું તો એ વિચારી ને મોત થી પ્રેમ કરી બેઠો કે એ 
જિંદગી નો શું મતલબ જેમાં તારી કમી હોય…

Bholu Zunza... #પ્રેમ
એ ગમ નો શું મતલબ જેમાં તારી કમી હોય…
એ ખુસી નો શું મતલબ જેમાં તારી કમી હોય…
હું તો એ વિચારી ને મોત થી પ્રેમ કરી બેઠો કે એ 
જિંદગી નો શું મતલબ જેમાં તારી કમી હોય…

Bholu Zunza... #પ્રેમ
bholuzunza1297

Bholu ZunZa

New Creator

#પ્રેમ