Nojoto: Largest Storytelling Platform
bholuzunza1297
  • 40Stories
  • 96Followers
  • 312Love
    187Views

Bholu ZunZa

Vice President of NAGALDHAM GROUP

www.nagaldhamgroup.com

  • Popular
  • Latest
  • Video
05e58b228d40d4782a717b00bd1238f0

Bholu ZunZa

💞🌹💫
ધબકાર

ચુકી જાય છે ધબકાર એકપળ
જ્યારે તુ યાદ આવે છે
બની જાય મોંઘો મૂલો અવસર
જ્યારે તુ પાસ આવે છે
મૂકી જવાય છે દર્દ પર નસતર
જ્યારે એ હદ વટાવી આવે છે
લાગણીઓનું થાય છે વળતર
જ્યારે તુજ ચહેરે મીઠી મુસ્કાન આવે છે
અમાપ ને અવિરત ચાલે છે સફર
હાશ થાય જ્યારે મંઝિલ બની તુ આવે છે
 ક્યાં કવિ કે સાહિત્યકાર
લખી જવાય છે ગઝલ જ્યારે તુ યાદ આવે છે

-Bholu K Zunza #ધબકાર

#ધબકાર

05e58b228d40d4782a717b00bd1238f0

Bholu ZunZa

પ્રેમ ની વેદના કોઈ લખી શું જાણે
પ્રેમ ની ભાષા કોઈ બોલી શું જાણે
પ્રેમ તો એવી અઘરી કળા છે દોસ્ત
સ્વીકારતા અચકાય તે કરી શું જાણે

- Bholu K Zunza

05e58b228d40d4782a717b00bd1238f0

Bholu ZunZa

ऐसी लागि लगन  કાળને વીંધીને કૃષ્ણ ને 
પ્રેમ કરે તે "રાધા" 
કાળનો કોળીયો કરીને 
કૃષ્ણ ને પ્રેમ કરે તે
" મીરાં "

- Bholu Zunza #મીરા #ક્રૃષણ

#મીરા #ક્રૃષણ

05e58b228d40d4782a717b00bd1238f0

Bholu ZunZa

ऐसी लागि लगन  "જ્યારે કૃષ્ણ ના વિરહ માં રાધા ની પ્રીત દુભાણી"

"ત્યારે સોના ની નગરી પણ પાણી માં સમાણી..."

- Bholu Zunza #ક્રૃષ્ણ

#ક્રૃષ્ણ

05e58b228d40d4782a717b00bd1238f0

Bholu ZunZa

એ ગમ નો શું મતલબ જેમાં તારી કમી હોય…
એ ખુસી નો શું મતલબ જેમાં તારી કમી હોય…
હું તો એ વિચારી ને મોત થી પ્રેમ કરી બેઠો કે એ 
જિંદગી નો શું મતલબ જેમાં તારી કમી હોય…

Bholu Zunza... #પ્રેમ

#પ્રેમ

05e58b228d40d4782a717b00bd1238f0

Bholu ZunZa

"તારી યાદ આવે"

કંચન સરખા તારા કેશ યાદ આવે છે

નરમ નાજુક તારા હોઠ યાદ આવે છે

કોયલ જેવા મીઠા તારા વેણ યાદ આવે છે

નમણા ને નયન તારા નેણ યાદ આવે છે

તારી આંખો નાં સીહરા યાદ આવે છે

તારા ઝાંઝર નો રણકાર યાદ આવે છે

તારી ચૂડી નો રણકાર યાદ આવે છે

ખીલતા જોબન નો રંગ યાદ આવે છે

આ દિલ ને રાધા બસ તુજ યાદ આવે છે...!!!

- ભોલુ ઝુંઝા... #રાધા

#રાધા

05e58b228d40d4782a717b00bd1238f0

Bholu ZunZa

My Best Friend મિત્રોની બાબત હું ખુબ નસીબદાર રહ્યો છું.

જીવનનાં હર તબક્કે, મારામાં રહેલી અનેક ખામીઓ છતાં, મને પ્રેમથી સ્વીકારનારાં મિત્રો મળતાં રહ્યા છે, એને હું મારૂં સદભાગ્ય ગણું છું.

મારાં જીવનઘડતરમાં ફાળો આપનાર દરેક મિત્રોને  મૈત્રીદિનની  શુભેચ્છા...

🙏🏻HAPPY FRIENDSHIP DAY 🙏🏻 #મૈત્રીદિવસ_ની_શુભકામના

#મૈત્રીદિવસ_ની_શુભકામના

05e58b228d40d4782a717b00bd1238f0

Bholu ZunZa

शहर सुना है बहुत बारिश है तुम्हारे शहर में,
ज़्यादा भीगना मत..
अगर धुल गयी सारी ग़लतफ़हमियाँ,
तो बहुत याद आएँगे हम..💕

Bholu Zunza #city #शहर
05e58b228d40d4782a717b00bd1238f0

Bholu ZunZa

लग जा गले कि फिर ये हसीं रात हो न हो 
शायद फिर इस जनम में मुलाक़ात हो न हो 
लग जा गले से...!!!

Bholu Zunza...✍🏻 #शायरी #प्यार
05e58b228d40d4782a717b00bd1238f0

Bholu ZunZa

ન કરશો વૃક્ષ થકી અળગી
કોઇ વેલી ને....!!
મળ્યો છે માંડ વિસામો એ
પ્રીતઘેલીને.....!!

ભોલુ ઝુંઝા...✍🏻 #પ્રીતઘેલી

#પ્રીતઘેલી

loader
Home
Explore
Events
Notification
Profile