જીવન ડાયરી (ભરોસો) પ્રેમ બે આત્મા નો હોય છે, જેનો કોઈ ત્રીજો પરમાત્મા નથી હોતો. એક તરફી પ્રેમને બે તરફી સમજે છે, પ્રેમ કર્યો તમે તો જાહેરાત કેમ કરે છે, સામે વાળા ને મજબૂર ન કરતાં શ્રધ્ધા થકી એ પરવાન ચળે છે. #love #yourquotebaba #yourquotedidi #gujjuquotes #gujju #life #lovelife