Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી પ્રેમ કરી નિભાવી જાણે, સાથ મળે ના મળે,

#જીવનડાયરી
પ્રેમ કરી નિભાવી જાણે, 
સાથ મળે ના મળે,
નિયત હૃદય ની એ બતાવી જાણે,
સાચા પ્રેમી ના દિલ મળે છે,
આ શરીર નો મોહ રહે ના રહે,
પ્રેમ આ જીવન મળે ના મળે,
પ્રેમ કરી નિભાવી જાણે. #પ્રેમ #સત્ય #yourquote #yourquotedidi #yourquotebaba #1mr_writer #love #life