Nojoto: Largest Storytelling Platform

" ઈમાનદાર " ઈમાનદારી કેવી અને

         " ઈમાનદાર "

           ઈમાનદારી કેવી અને કોની?
           વાર્તા.. caption માં વાંચો
          - કૌશિક દવે
          👇👇👇👇👇 " ઈમાનદાર "                                                       

      વિશ્વાસ એક બેંકનો કેશિયર... આજે બેંકમાં ભીડભાડ નહોતી.કામમાં રાહત હતી..                                      
  એ વખતે એક વૃદ્ધ માણસ વિશ્વાસ કેશિયર પાસે આવ્યો.. બોલ્યો," સાહેબ તમારે કાલે રૂપિયા પાંચસો  કેશમાં ખૂટ્યા હતા?".                         
  
  " કેમ કાકા આવું પુછો છો?
     "બસ આમ જ ખાલી..."                                
     "હા..કાકા કાલે કામ બહુ હતું.. રૂપિયા લેવા વાળા વધારે હતા... અને નોટો ગણવાનું મશીન બગડ્યું હતું.. સાંજે રૂપિયા પાંચસો ખૂટ્યા.એટલે મેં મારા ખિસ્સાના જમા કરાવ્યા. પણ કાકા આટલું બધું કેમ પુછો છો?"

kaushik14609033

kaushik

New Creator

" ઈમાનદાર " વિશ્વાસ એક બેંકનો કેશિયર... આજે બેંકમાં ભીડભાડ નહોતી.કામમાં રાહત હતી.. એ વખતે એક વૃદ્ધ માણસ વિશ્વાસ કેશિયર પાસે આવ્યો.. બોલ્યો," સાહેબ તમારે કાલે રૂપિયા પાંચસો કેશમાં ખૂટ્યા હતા?". " કેમ કાકા આવું પુછો છો? "બસ આમ જ ખાલી..." "હા..કાકા કાલે કામ બહુ હતું.. રૂપિયા લેવા વાળા વધારે હતા... અને નોટો ગણવાનું મશીન બગડ્યું હતું.. સાંજે રૂપિયા પાંચસો ખૂટ્યા.એટલે મેં મારા ખિસ્સાના જમા કરાવ્યા. પણ કાકા આટલું બધું કેમ પુછો છો?" #પેન્શન #ઈમાનદારી