Nojoto: Largest Storytelling Platform

Best ઈમાનદારી Shayari, Status, Quotes, Stories

Find the Best ઈમાનદારી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ઈમાનદારી translate in english, ઈમાનદારી એક જીવનશૈલી, ઈમાનદારી વિશે, ઈમાનદારી વાર્તા, ઈમાનદારી નિબંધ,

  • 4 Followers
  • 5 Stories

Umang Parmar

#ઈમાનદારી #ગુજરાતી #yqmotabhai #yqbaba

read more
વેચી ઈમાન, સૌ એ મોહરા ખરીદ્યા છે, 
પછી તેને પહેરી, ઈમાનદારીની જીદે ચડ્યા છે. #ઈમાનદારી #ગુજરાતી #yqmotabhai #yqbaba

Umang Parmar

આજના ચેલેન્જ માટે #ઈમાનદારી વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
કરવાને કામ હોય હાથમાં
પણ ખોટ ન હોય મનમાં... આજના ચેલેન્જ માટે #ઈમાનદારી વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Monika Gadhvana

#ઈમાનદારી #gujarati #ગુજરાતી #yqbaba #yqdidi #Sagrika #and_I M_O_N_I❤️ Jogiya Sagar

read more
ઈમાનદારીની દુકાનોમાં બેઇમાની ખુલ્લેઆમ વેંચાઈ છે
એનાથી મોટો કળિયુગ બીજો શુ કાઈ હોઈ શકે ? #ઈમાનદારી #gujarati #ગુજરાતી #yqbaba #yqdidi #SAGRIKA #And_I #M_O_N_I❤️ Jogiya Sagar

kaushik

" ઈમાનદાર " વિશ્વાસ એક બેંકનો કેશિયર... આજે બેંકમાં ભીડભાડ નહોતી.કામમાં રાહત હતી.. એ વખતે એક વૃદ્ધ માણસ વિશ્વાસ કેશિયર પાસે આવ્યો.. બોલ્યો," સાહેબ તમારે કાલે રૂપિયા પાંચસો કેશમાં ખૂટ્યા હતા?". " કેમ કાકા આવું પુછો છો? "બસ આમ જ ખાલી..." "હા..કાકા કાલે કામ બહુ હતું.. રૂપિયા લેવા વાળા વધારે હતા... અને નોટો ગણવાનું મશીન બગડ્યું #પેન્શન #ઈમાનદારી

read more
         " ઈમાનદાર "

           ઈમાનદારી કેવી અને કોની?
           વાર્તા.. caption માં વાંચો
          - કૌશિક દવે
          👇👇👇👇👇 " ઈમાનદાર "                                                       

      વિશ્વાસ એક બેંકનો કેશિયર... આજે બેંકમાં ભીડભાડ નહોતી.કામમાં રાહત હતી..                                      
  એ વખતે એક વૃદ્ધ માણસ વિશ્વાસ કેશિયર પાસે આવ્યો.. બોલ્યો," સાહેબ તમારે કાલે રૂપિયા પાંચસો  કેશમાં ખૂટ્યા હતા?".                         
  
  " કેમ કાકા આવું પુછો છો?
     "બસ આમ જ ખાલી..."                                
     "હા..કાકા કાલે કામ બહુ હતું.. રૂપિયા લેવા વાળા વધારે હતા... અને નોટો ગણવાનું મશીન બગડ્યું

nehal kothadiya

#ઈમાનદાર #ઈમાનદારી #માણસ #honest #tobehonest #poem #gujarati #કવિતા

read more
ઈમાનદારી ની વ્યાખ્યા



ન ભણાવે, પણ નથી કપાતો પગાર
છતાં ભણાવે એ આખી બપોર
કહેવાય શિક્ષક ઈમાનદાર !

રોડ ની લારી પર રોજ વેચતો રમકડાં
દોડ્યો દેવા બાકી રહેલા બે સિક્કા 
કહેવાય શ્રમિક ઈમાનદાર !

મળ્યું મફત નું છતાં એ છોડી દીધું
મેળવ્યું કરી જાત મહેનતે બધું
કહેવાય માણસ ઈમાનદાર ! #ઈમાનદાર #ઈમાનદારી #માણસ #honest #tobehonest #poem #gujarati


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile