Nojoto: Largest Storytelling Platform

વહેતું રહેશે આ વ્હેણ સમયનું, એ ક્યાં કદી રોકાય છે.

વહેતું રહેશે આ વ્હેણ સમયનું,
એ ક્યાં કદી રોકાય છે.
આજ તારો તો કાલ મારો હશે, 
સમય સૌનો બદલાય છે.
હોય છે ક્યારેક હસતો ચહેરો ને, 
ક્યારેક આંખ છલકાય છે.
ક્યારેક જાણતાં હોઈએ ઘણું બધું, 
ને તોયે ચુપ રહેવાય છે.
આવે કસોટીઓ જીંદગી ની જ્યારે, 
સંબંધો ત્યારે પરખાય છે.
✍અજ્ઞાાત

😍DEVKUNJ MOTIVATON😍 #time #samay #Nojotolive #Jivan #badtime #success #motivation #quatoes jinal dungrani"jinu" अधूरा ishq cartoon_ke_alfaaz"ફાલ્ગુન" रूहदार હઠીશંગભાઇ ચાવડા