Nojoto: Largest Storytelling Platform

ક્યારેક વાંક હસ્તરેખા નો તો ક્યાંક હિંમત ખૂટી છે

ક્યારેક વાંક હસ્તરેખા નો તો ક્યાંક હિંમત ખૂટી છે 
લાગે નસીબ નો કાગળ કોરો તો એમાં શું ત્રુટિ છે 
લખી નાખ કાગળ પર સ્વયંમ ના હસ્તાક્ષરે
એમ પણ પરસેવા ની સાહી ક્યાં ખૂટી છે

©Er Deep Joshi #નસીબ 
#hardwork 
#મહેનત 
#Nojoto 
#WalkInShadow

#નસીબ #hardwork #મહેનત # #WalkInShadow