Nojoto: Largest Storytelling Platform

જીવન જવા નો કોઇ સમય નથી ક્યારે પૂરો થઇ જાય જીવન

જીવન જવા નો કોઇ સમય નથી
ક્યારે પૂરો થઇ જાય 

જીવન જીવવા નો સમય છે.
                તો
મન ની વાતો મન મા ના રહી જાય 
મન ની ઈચ્છા મન મા ના રહી જાય
મન મા ભરીને જીવવા કરતાં મનભરીને જીવીલો yaar....

.

©Gopal #lifrstory 
#lifelovelive 

#Childhood
જીવન જવા નો કોઇ સમય નથી
ક્યારે પૂરો થઇ જાય 

જીવન જીવવા નો સમય છે.
                તો
મન ની વાતો મન મા ના રહી જાય 
મન ની ઈચ્છા મન મા ના રહી જાય
મન મા ભરીને જીવવા કરતાં મનભરીને જીવીલો yaar....

.

©Gopal #lifrstory 
#lifelovelive 

#Childhood
gopalchauhan3354

Gopal

New Creator