Nojoto: Largest Storytelling Platform

વિખરી ગયું એ વાતાવરણ ... મંદ પવન થી ધૂળ ની ડમરીઓ જ

વિખરી ગયું એ વાતાવરણ ... મંદ પવન થી
ધૂળ ની ડમરીઓ જેમ પ્રસરીગયું  એ..

દરિયા ના મોજા જેમ સલકાઇ ગયું એ.. 

નદી ના વહેણ સમૂ વહેતું થયું એ ..

 હૃદય ને મારા હદ થી પણ જે વહાલા હતા.. 

આંખો ને મારી જેનું મુખ જોઈ  મળતી શીતળતા શું એ સ્વપ્ન હતું કે...  ? 

જે પાનખર ની જેમ ખરી ગયું એ. ...!!

CN ✍️ WRITER વિખરી ગયું એ વાતાવરણ ... મંદ પવન થી
ધૂળ ની ડમરીઓ જેમ પ્રસરીગયું.... એ..

દરિયા ના મોજા જેમ સલકાઇ ગયું એ.. નદી ના વહેણ સમૂ વહેતું થયું એ ..

વિખરી ગયું એ વાતાવરણ ... મંદ પવન થી ધૂળ ની ડમરીઓ જેમ પ્રસરીગયું.... એ.. દરિયા ના મોજા જેમ સલકાઇ ગયું એ.. નદી ના વહેણ સમૂ વહેતું થયું એ .. હૃદય ને મારા હદ થી પણ જે વહાલા હતા.. આંખો ને મારી જેનું મુખ જોઈ મળતી શીતળતા શું એ સ્વપ્ન હતું કે... ? #વિચાર #CNwriter #મરીઝ