Nojoto: Largest Storytelling Platform

Best મરીઝ Shayari, Status, Quotes, Stories

Find the Best મરીઝ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મરીઝ ના શેર, મરીઝ ની શાયરી, મરીઝ ની રચના, મરીઝ ગઝલ, મરીઝ કવિ,

  • 13 Followers
  • 18 Stories
    PopularLatestVideo

hirpara amit

ગુજરાતી ગઝલની માટીના કણકણમાં જેમની આજેય સુગંધ આવે છે એવા ગળતા જામના શાયર જેનાં લીધે સુરા ને લય મળી શબ્દોમાં સુરાલય થયું એમના જન્મ દિવસની બધા ગુજરાતીઓ ને હાર્દિક શુભેચ્છા..... #મરીઝ #yqmotabhai #yqgujarati life #BirthDay love shayari #ghazal YourQuote Motabhai

read more
શબ્દોની એ સવારીના લીધે હું શાયર છું,
છૂટી જશે સવારી તો "મરીઝ" કાયર છું.  ગુજરાતી ગઝલની માટીના કણકણમાં જેમની આજેય સુગંધ આવે છે એવા ગળતા જામના શાયર જેનાં લીધે સુરા ને લય મળી શબ્દોમાં સુરાલય થયું એમના જન્મ દિવસની બધા ગુજરાતીઓ ને હાર્દિક શુભેચ્છા..... #મરીઝ  #yqmotabhai #yqgujarati #life #birthday #love #shayari #ghazal   

YourQuote Motabhai

hirpara amit

#mariz #મરીઝ #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #yqquotes #ગઝલ

read more
તારી લાગણીના સૂર વગર રહેતું નથી દિલ 
અમથું નથી જતું "મરીઝ" આ સુરાલય સુધી.  #mariz #મરીઝ #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #yqquotes #ગઝલ

hirpara amit

#Drink life #mariz #yqbaba #yqgujarati #yqmotabhai #મરીઝ #ગુજરાતી

read more
છું મરીઝ હું દિલનો, તબીબ દવા દેતાં નથી, 
લોકો પીવે છે પણ પીવા મુજ ને દેતા નથી.  #drink #life #mariz #yqbaba #yqgujarati #yqmotabhai #મરીઝ #ગુજરાતી

sk

આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે..... #ગુજરાતી_શાયરી #દર્દભરીશાયરી #પ્રેમ #loveshayri #મરીઝ

read more
mute video

Monika Tiwari

#મરીઝ

read more
કયાં શોધે છે તું મને કોરા
વરસાદ માં...
મોજુદ છું હું તો તારા
ભીના શ્વાસ માં...

©Monika Tiwari #મરીઝ

jayu solanki

#મરીઝ #IshqUnlimited

read more
mute video

Navneet Surajkar

વિખરી ગયું એ વાતાવરણ ... મંદ પવન થી ધૂળ ની ડમરીઓ જેમ પ્રસરીગયું.... એ.. દરિયા ના મોજા જેમ સલકાઇ ગયું એ.. નદી ના વહેણ સમૂ વહેતું થયું એ .. હૃદય ને મારા હદ થી પણ જે વહાલા હતા.. આંખો ને મારી જેનું મુખ જોઈ મળતી શીતળતા શું એ સ્વપ્ન હતું કે... ? #વિચાર #CNwriter #મરીઝ

read more
વિખરી ગયું એ વાતાવરણ ... મંદ પવન થી
ધૂળ ની ડમરીઓ જેમ પ્રસરીગયું  એ..

દરિયા ના મોજા જેમ સલકાઇ ગયું એ.. 

નદી ના વહેણ સમૂ વહેતું થયું એ ..

 હૃદય ને મારા હદ થી પણ જે વહાલા હતા.. 

આંખો ને મારી જેનું મુખ જોઈ  મળતી શીતળતા શું એ સ્વપ્ન હતું કે...  ? 

જે પાનખર ની જેમ ખરી ગયું એ. ...!!

   

             

CN ✍️ WRITER વિખરી ગયું એ વાતાવરણ ... મંદ પવન થી
ધૂળ ની ડમરીઓ જેમ પ્રસરીગયું.... એ..

દરિયા ના મોજા જેમ સલકાઇ ગયું એ.. નદી ના વહેણ સમૂ વહેતું થયું એ ..

 હૃદય ને મારા હદ થી પણ જે વહાલા હતા.. 
આંખો ને મારી જેનું મુખ જોઈ  મળતી શીતળતા શું એ સ્વપ્ન હતું કે...  ?

MILAN LAD

#મરીઝ #krishna_flute

read more
mute video

Girish Makwana

#મરીઝ #તબીબ મયખાને ઉધારી કરી બેઠો, તબીબ પણ મરીઝ થઈ બેઠો. ✍️ગીરીશ મકવાણા

read more
મયખાને   ઉધારી  કરી  બેઠો,
તબીબ પણ મરીઝ થઈ બેઠો.
           ✍️ગીરીશ મકવાણા #મરીઝ
#તબીબ
મયખાને   ઉધારી  કરી  બેઠો,
તબીબ પણ મરીઝ થઈ બેઠો.
           ✍️ગીરીશ મકવાણા

अंग

#મરીઝ #mariz #gazal #marizgazal #gujarati #ગુજરાતીગઝલ #ગુજરાતી #nojotopoetry #kavita #કવિતા

read more
mute video
loader
Home
Explore
Events
Notification
Profile