Nojoto: Largest Storytelling Platform

પાપ કરી ને મન કેરી ગંગા જ થઈ મેલી, હવે ડૂબકી મારી

પાપ કરી ને મન કેરી ગંગા જ થઈ મેલી,
હવે ડૂબકી મારી ગંગા માં, પાપ ક્યાંથી ધોવાય?


મન ને કરી દુઃખી કોઈ નાં વારંવાર,
મન ને લાગેલ જખ્મો ના માપ, કયાંથી જોવાય ?

©Vijay Gohel Saahil #Red
#poem 
#Poetry 
#gujaratipoem
પાપ કરી ને મન કેરી ગંગા જ થઈ મેલી,
હવે ડૂબકી મારી ગંગા માં, પાપ ક્યાંથી ધોવાય?


મન ને કરી દુઃખી કોઈ નાં વારંવાર,
મન ને લાગેલ જખ્મો ના માપ, કયાંથી જોવાય ?

©Vijay Gohel Saahil #Red
#poem 
#Poetry 
#gujaratipoem