Nojoto: Largest Storytelling Platform

સીમા સમય ની કોઇ સીમા ના હોય, મૃત્યુ ની કોઈ વેળા ના

સીમા સમય ની કોઇ સીમા ના હોય,
મૃત્યુ ની કોઈ વેળા ના હોય,
જન્મ નું કોઈ મુરત ના હોય,
દુઃખ નો કોઈ દાસ ના હોય,
સુખ નો કોઈ સંસાર ના હોય,
એકલતાનો અજવાસ ના હોય. #સીમા
સીમા સમય ની કોઇ સીમા ના હોય,
મૃત્યુ ની કોઈ વેળા ના હોય,
જન્મ નું કોઈ મુરત ના હોય,
દુઃખ નો કોઈ દાસ ના હોય,
સુખ નો કોઈ સંસાર ના હોય,
એકલતાનો અજવાસ ના હોય. #સીમા

#સીમા #વિચાર