અમુક લોકોનો મેળાવડો આપણા જીવનમાં નવું જોમ ભરી દે અમુક સંબંધો જ એવા હોય ને કે એમાં કોઈ જ જાત નું બંધન ના હોય....બસ એ મસ્કાબન જેવા મીઠા મધુરા હોય.... ©RjSunitkumar #Pyardosti