*એ તાળી* ભક્તિ ગીત.. ૩૦-૧૧-૨૨૧ એકતાળી,બે તાળી, ત્રણ તાળી ચેહર મા નામની રે, ચેહર માનાં નામની રે, મારી દયાળુ માતા નાં નામની રે; એવી તાળી તો ચેહર માનાં..(૨) મળી છે માવડી મોંઘામૂલની રે, મોંઘામૂલની રે, મારી પ્યારી ચેહર માવડી; એવી તાળી તો ચેહર માનાં...(૨) એવી તાળી રૂપાબા એ પાડી રે, માવડી ઘરમાં આવીને બેઠાં રે; એવી તાળી તો ચેહર માનાં...(૨) એવી તાળી તો નાયણ નાગરે પાડી રે, પડદે વાતો કરતાં ને પેઢીઓ તારી રે; એવી તાળી તો ચેહર માનાં...(૨) એવી તાળી ગોરના કુવે વાગે રે, હાજરાહજૂર બિરાજતા માડી રે, એવી તાળી તો ચેહર માનાં..(૨) એવી તાળી ભાવનાએ પાડી રે, ચેહર મા એ એવોર્ડથી નવાજી રે; એવી તાળી તો ચેહર માનાં... *કોપી આરક્ષિત* *©️* *ભાવના ભટ્ટ અમદાવાદ..* ➖〰️➖〰️➖〰️➖〰️➖〰️ ©Bhavna Bhatt એક તાળી...#Nojoyto #Nature