Nojoto: Largest Storytelling Platform

ક્રિષ્ના દૂરી સતાવે તારી,    વાટ જોવે રાધા તારી,..

ક્રિષ્ના દૂરી સતાવે તારી,
   વાટ જોવે રાધા તારી,...
મુરલીની ધૂનમાં ઘેલી એવી બની,
    ક્યાં ક્યાં શોધે રાધા તારી...
નથી સમજાતુ કંઈ તરકીબ અજમાવે ,
     હૈયેથી યાદ કરે રાધા તારી,..
આંખે આંસુડા વહે વરસાદની ધારે,
      અડગ બની ઉભી રહી રાધા તારી,...
કેમ કરી રુકમણીથી છીનવે ક્રિષ્ના,
       ઝેર ગટગટાવી ગઈ છે રાધા તારી.....
નાં હારે રાધા તારી ઘેલી બની રાહ જોવે તારી,
    એકદા પાછો ફરશે તું આશ રહી રાધાને તારી..
તારી સાથે જીંદગીભર હૈયે રહેશે રાધા તારી ,
      જ્યાં નજર મિલાવીશ તું ક્રિષ્ના રાધાનો જ રહીશ.

©Meena Prajapati Krishna Radha
ક્રિષ્ના દૂરી સતાવે તારી,
   વાટ જોવે રાધા તારી,...
મુરલીની ધૂનમાં ઘેલી એવી બની,
    ક્યાં ક્યાં શોધે રાધા તારી...
નથી સમજાતુ કંઈ તરકીબ અજમાવે ,
     હૈયેથી યાદ કરે રાધા તારી,..
આંખે આંસુડા વહે વરસાદની ધારે,
      અડગ બની ઉભી રહી રાધા તારી,...
કેમ કરી રુકમણીથી છીનવે ક્રિષ્ના,
       ઝેર ગટગટાવી ગઈ છે રાધા તારી.....
નાં હારે રાધા તારી ઘેલી બની રાહ જોવે તારી,
    એકદા પાછો ફરશે તું આશ રહી રાધાને તારી..
તારી સાથે જીંદગીભર હૈયે રહેશે રાધા તારી ,
      જ્યાં નજર મિલાવીશ તું ક્રિષ્ના રાધાનો જ રહીશ.

©Meena Prajapati Krishna Radha