Nojoto: Largest Storytelling Platform

a-person-standing-on-a-beach-at-sunset બદામ પલાળીન

a-person-standing-on-a-beach-at-sunset બદામ પલાળીને સવારે ખાવાથી યાદશક્તી વધે એ ૧૦૦ % ની સાચી વાત પણ
કાં તો રાત્રે પલાળવાની યાદ રહેતી નથી
અને જો પલાળીએ તો સવારે ખાવાની યાદ રહેતી નથી
એનુ શુ કરવું
😃😂😄😅😃😂😄

©Ashok Kokani # થોડિક  હસી - મજાક ગુજરાતી દેશી કૉમેડી

ashokkokani3480

Ashok Kokani

New Creator
streak icon24