ચર્ચા થઈ રહી હતી કે લગ્ન માં વ્યવસ્થા બરાબર નહોતી, એક બાજુ એક પિતા એની ડાયરી માં કેટલી ઉધારી છે એ લખી રહ્યાં હતા. 2K24 ©jinal dungrani"jinu" #GateLight Hinduism