Nojoto: Largest Storytelling Platform

વિષય : ઢળતી સાંજ ➖➖➖➖➖➖➖ વરસાદી એ સાંજમાં જોવી એન

વિષય : ઢળતી સાંજ
➖➖➖➖➖➖➖

વરસાદી એ સાંજમાં જોવી એની રાહ એ ક્યાં સહેલું હતું ,
ઢળતી સાંજ માં એની ભરવી આહ એ ક્યાં સહેલું હતું.

ઇચ્છતો હતો હું સાથ એનો વરસાદમાં,
પણ વરસાદમાં પામવી એની ચાહ એ ક્યાં સહેલું હતું.

નથી મારી સાથે તું છતાંયે આનંદ વરસાદનો ,
"નીરવ" એના વગર પામવી વરસાદની દાહ એ ક્યાં સહેલું હતું.

નીરવ રાજાણી "શાદ"
વડોદરા ©️ #river #Beautifulevening