Nojoto: Largest Storytelling Platform

અકબંધ છે.... મારી પાસે એક સપના નો સંબંધ છે, મિત

અકબંધ છે.... 

મારી પાસે એક સપના નો સંબંધ છે, 
મિત્રતા હજી એટલે જ અકબંધ છે... 
પકડી એનો હાથ ચાલ્યો હતો થોડે દૂર સુધી 
હજી હાથ માં એની સુગંધ અકબંધ છે... 
સાથે હસતા, સાથે રમતા, સાથે જમતા, 
મિત્રતા જેવું બીજું ક્યાં સગપણ છે.?? 
નથી મળ્યા ગણા સમય થી એથી શું થયું ?? 
સંબંધ આપનો હજી એટલો જ અકબંધ છે #evening #Popular #Like #Love #frdship 
#Dosti #lalanivato  #Nojoto #shayri #Trending
અકબંધ છે.... 

મારી પાસે એક સપના નો સંબંધ છે, 
મિત્રતા હજી એટલે જ અકબંધ છે... 
પકડી એનો હાથ ચાલ્યો હતો થોડે દૂર સુધી 
હજી હાથ માં એની સુગંધ અકબંધ છે... 
સાથે હસતા, સાથે રમતા, સાથે જમતા, 
મિત્રતા જેવું બીજું ક્યાં સગપણ છે.?? 
નથી મળ્યા ગણા સમય થી એથી શું થયું ?? 
સંબંધ આપનો હજી એટલો જ અકબંધ છે #evening #Popular #Like #Love #frdship 
#Dosti #lalanivato  #Nojoto #shayri #Trending