Nojoto: Largest Storytelling Platform
krutikkhanvanshi1444
  • 7Stories
  • 12Followers
  • 39Love
    0Views

Krutik Khanvanshi

writer... future engineer... student...... true indian.. follow me on instagram for more poems and quotes @krutik_jaihind

  • Popular
  • Latest
  • Video
22a73cbfe75c0217737e22e2b7df324a

Krutik Khanvanshi

ઘણા ઉતર્યા છે શબ્દો કાગળ પર આજ સુધી, 
કોઈએ કવિતા તો કોઈએ એને ગઝલ કહી છે !

વાત ક્યારેક લાગણીની, તો ક્યારેક દર્દ, પ્રેમ ની, 
સમજાઈ જેને એને હંમેશા વાહ વાહ કરી છે !

લખતા ક્યારેક આ દિલ માં મીઠું મીઠું દુઃખેય છે, 
પોતીકાએ દીધેલ પીડા જયારે આપને કહી છે !

હા,  તકલીફ થાય છે પણ હલકુય લાગે  છે, 
જ્યારે થી આંખો એ વહેતુ આંસુ સ્યાહી બની છે. 

હવે આદત પડી ગયી છે આમજ જીવી લેવા ની, 
મરતા હતા અમે તો, આ કલમ સંજીવની બની છે. #emptiness #સંજીવની  #poem #lalanivato #Prem #Love #Nojoto #khanvanshikrutik.
22a73cbfe75c0217737e22e2b7df324a

Krutik Khanvanshi

અકબંધ છે.... 

મારી પાસે એક સપના નો સંબંધ છે, 
મિત્રતા હજી એટલે જ અકબંધ છે... 
પકડી એનો હાથ ચાલ્યો હતો થોડે દૂર સુધી 
હજી હાથ માં એની સુગંધ અકબંધ છે... 
સાથે હસતા, સાથે રમતા, સાથે જમતા, 
મિત્રતા જેવું બીજું ક્યાં સગપણ છે.?? 
નથી મળ્યા ગણા સમય થી એથી શું થયું ?? 
સંબંધ આપનો હજી એટલો જ અકબંધ છે #evening #Popular #Like #Love #frdship 
#Dosti #lalanivato  #Nojoto #shayri #Trending
22a73cbfe75c0217737e22e2b7df324a

Krutik Khanvanshi

બેફામ જીવ્યો છું... 

જીવન તો હું ખુબ જીવ્યો છું, 
 મસ્તમૌલા બની બેફામ જીવ્યો છું...
 કોઈક દિન રડી ને ખૂણા ને પલાળયો છે 
તો કોઈક દિન રુદન આંખો માં સંતાર્યુ છે..
ચોરી કરી સપના ની કદી, 
પછી ખોબો ભરી વહાવ્યો છે... 
સમય ની કિંમત બસ એટલી સમજાય, 
ખુદ સાથે ની પળ સુંદર જીવ્યો chu...
અહીં સાથે અફ્સોસ માટે ક્યાં જગ્યા જ છે?? 
ફક્ત આનંદ લઇ ચો-તરફ ફર્યો છું... #Hope #lalanivato #gujarati #poem #befam #kk #shayri #kavita
22a73cbfe75c0217737e22e2b7df324a

Krutik Khanvanshi

 #dosti #jaan #yari #kavita #poem #lalanivato
22a73cbfe75c0217737e22e2b7df324a

Krutik Khanvanshi

 #ઘેલો થયી ગયો... લાલા ની વાતો... #vidhu #loveqoute

#ઘેલો થયી ગયો... લાલા ની વાતો... #vidhu #loveqoute #nojotophoto

22a73cbfe75c0217737e22e2b7df324a

Krutik Khanvanshi

#OpenPoetry દીકરી માટે કમાઈ લેજો અને બહેન પાછળ લૂંટાવી દેજો...

કારણ કે આ બે સ્ત્રી ઓ જ તમારી ખરી લક્ષ્મી છે....  


-khanvanshi krutik.. #sister #sisterlove #મારીબહેન. #દીકરી #daughterlove #દીકરી અને બહેન

#sister #SisterLove #મારીબહેન. #દીકરી #daughterlove #દીકરી અને બહેન #વિચાર #OpenPoetry

22a73cbfe75c0217737e22e2b7df324a

Krutik Khanvanshi

 #કવિતા #poem #લાલા ની વાતો.. #પ્રેમ #યારી

#કવિતા poem #લાલા ની વાતો.. #પ્રેમ #યારી


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile