Nojoto: Largest Storytelling Platform

*અનોખી ગોઠડી* લઘુકથા.. ૨૬-૧૦-૨૦૨૧ આજુબાજુ રહેતા શ

*અનોખી ગોઠડી* લઘુકથા.. ૨૬-૧૦-૨૦૨૧

આજુબાજુ રહેતા શાન્તાબા અને કાન્તા બા બન્ને જુવાનવયે વિધવા થયેલા પણ ભક્તિ અને એકમેકના ગોઠડી નાં સહારે જીવન વ્યતીત કરતાં હતાં .. રોજ ઓટલા ઉપર બેસીને સવારથી સાંજ સુધીની દરેક વાતોની ગોઠડી કરતા અને આનંદથી જીવી રહ્યા હતા પણ અચાનક શાન્તા બા નું દેહાંત થયું અને કાન્તા બા આ જોઈને પોક મૂકીને રડવા લાગ્યા ને બોલવા લાગ્યા હવે હું કોની જોડે ગોઠડી કરીશ અને પછી બેભાન થઈ ગયા..
*કોપી આરક્ષિત* *©*
🖋️ રચનાકારનું નામ :- ભાવના ભટ્ટ અમદાવાદ
*બાહેંધરી: આ ઉપરોક્ત માઈક્રો ફિક્શન વાર્તા મારી  સ્વરચિત અને સત્ય ઘટના છે*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt Varta...#Nojoto

#Butterfly

bhavnabhatt4968

Bhavna Bhatt

Bronze Star
New Creator
streak icon60