રંગો રંગીન મારા છીનવી લીધા રંગો મારા પાસેથી બધાં જ ફિક્કાં કરી ગયા મારા દિવસો બધાં જ આપી ગુલાબ કર્યા દિવસો ગુલાબી તમે ત્યારબાદ તેના જ કાંટા લગાડ્યા તમે કેસરી પ્રકાશ પાથર્યો સુરજ થઈ ને તમે આજ હાથે રાત અંધારી કરી બેઠા અમે પ્રેમ વરસાવી જીવન લીલો કર્યો તમે તમે એકલાં છોડી સૂકાઈ ગયા અમે મળ્યા મને કર્યા હર એક પળો પીળા તમે એમ જ પીળા કરી પાંદડા ખેરવ્યા તમે પીધાં કાંઇ કેટલા રંગોના કડવા ગુંટ અમે ક્યાં જાણ્યું મીઠાં ગુંટ જ પાયા તમને અમે મેઘધનુષય નાં છ રંગો ને જાણ્યા અમે સાતમો રંગ ક્યાં જાણવા આપ્યું તમે આજ રંગો વિનાની હોળી ઉજવી અમે "બરસાત" રંગો રીસાણા એનું કારણ તમે મેહુલ ગોસ્વામી "બરસાત" mypoem..on this year holi festival 😐😐 #barsat #manhswa #longfrom #missu #nothingwithoutu