Nojoto: Largest Storytelling Platform

ખભા ને સહારો તમારો શું મળ્યો આખો ને પણ પલળી જવાનું

ખભા ને સહારો તમારો શું મળ્યો
આખો ને પણ પલળી જવાનું બહાનું
મળી ગયું...
જાણે હૃદય ભીતરે રોકાયેલા એક
દરદ ને કોઈ મીઠું મારણ મળી ગયું..

©RjSunitkumar #intimacy
ખભા ને સહારો તમારો શું મળ્યો
આખો ને પણ પલળી જવાનું બહાનું
મળી ગયું...
જાણે હૃદય ભીતરે રોકાયેલા એક
દરદ ને કોઈ મીઠું મારણ મળી ગયું..

©RjSunitkumar #intimacy
sunitkumar9653

RjSunitkumar

Bronze Star
New Creator
streak icon606