Nojoto: Largest Storytelling Platform

જિંદગીની મીઠાશ માણી લો ...... સ્નેહ ભાવ રાખીને સૌ

જિંદગીની મીઠાશ માણી લો ......

સ્નેહ ભાવ રાખીને સૌને આવકારતો રહેજે!!
અંતરના પ્રેમ ઝરણાં વહાવીને ....!

સ્નેહીજનો  સાથે હળતો ભડતો રહેજે
 ઉતારી નાખ ચહેરા પરના નકલી ચહેરા-મહોરાં....!

મિત્રોને ઉમળકા થી વધાવતો રહેજે ..!
આ અહમ અભિમાન ને એક તરફ ફેંકીને 
જીવન પ્રવાહમાં મોજ મસ્તીથી વહેતો રહેજે ..!
......તો ક્યારેક અંતર મનમાં ઝાકીને ...!

ભીતરની ખુશી નો આનંદ લઇ લેજે
 ક્યારેક લાગે જીવન અર્થવિહીન . ....!
તો ઉપરવાળાને યાદ કરી....!
 તેને મનનું મન વંદન કરી લેજે ....!!

©Sneha Goswami
  #જીંદગી #Life❤ #sathi 
#payaroflife
Anjani Soch 
cool shayar