Find the Best payaroflife Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about radha ka payar with krishan shayri 0, join me on google pay a secure app fo, tujhe dil se tha chaha tuhi to na mil paya, karsandas pay and use movie download free, pay discrimination in the workplace,
sneha Goswami
જિંદગીની મીઠાશ માણી લો ...... સ્નેહ ભાવ રાખીને સૌને આવકારતો રહેજે!! અંતરના પ્રેમ ઝરણાં વહાવીને ....! સ્નેહીજનો સાથે હળતો ભડતો રહેજે ઉતારી નાખ ચહેરા પરના નકલી ચહેરા-મહોરાં....! મિત્રોને ઉમળકા થી વધાવતો રહેજે ..! આ અહમ અભિમાન ને એક તરફ ફેંકીને જીવન પ્રવાહમાં મોજ મસ્તીથી વહેતો રહેજે ..! ......તો ક્યારેક અંતર મનમાં ઝાકીને ...! ભીતરની ખુશી નો આનંદ લઇ લેજે ક્યારેક લાગે જીવન અર્થવિહીન . ....! તો ઉપરવાળાને યાદ કરી....! તેને મનનું મન વંદન કરી લેજે ....!! ©Sneha Goswami #જીંદગી #Life❤ #sathi #payaroflife Anjani Soch cool shayar
#જીંદગી Life❤ #sathi #payaroflife Anjani Soch cool shayar
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited