Nojoto: Largest Storytelling Platform

ખોટી હું પણ નથી, ખોટો તું પણ નથી... પૂર્ણ હું પણ

ખોટી હું પણ નથી, ખોટો તું પણ નથી... 
પૂર્ણ હું પણ નથી, તું પણ નથી..

મજબુરી મારી પણ છે, થોડી તારી પણ છે, છોડીસ તું પણ નહીં, હું પણ નહીં...

 ભુલ મારી પણ છે, ભુલ તારી પણ છે, સમજીશ તું પણ નહીં, હું પણ નહીં... 

ઘમંડ મારો પણ છે, ઘમંડ તારો પણ છે,
 મુકીશ તું પણ નહીં, હું પણ નહીં...

સંબંધ મારો પણ છે, સંબંધ તારો પણ છે, ભુલીસ હું પણ નહીં, તું પણ નહીં.....

©Riddhi #Walk

riddhitrivedi8713

Riddhi

New Creator