Nojoto: Largest Storytelling Platform

તું ઝરૂખેથી જરા ડોકાય છે, વિશ્વ આખુ ચાંદનીમાં ન્હા

તું ઝરૂખેથી જરા ડોકાય છે,
વિશ્વ આખુ ચાંદનીમાં ન્હાય છે.
જે તરફ તારા મળે પગલાં મને,
ત્યાં જવાનું મન વધારે મને થાય છે.
જે લખી’તી મે ગઝલ તારા વિશે,
આજ લાખો પ્રેમીઓ એ ગાય છે.
એક તારા રૂપની જોવા ઝલક,
આયખું આખુ’ય વીતી જાય છે....
v₹ #સીમા
તું ઝરૂખેથી જરા ડોકાય છે,
વિશ્વ આખુ ચાંદનીમાં ન્હાય છે.
જે તરફ તારા મળે પગલાં મને,
ત્યાં જવાનું મન વધારે મને થાય છે.
જે લખી’તી મે ગઝલ તારા વિશે,
આજ લાખો પ્રેમીઓ એ ગાય છે.
એક તારા રૂપની જોવા ઝલક,
આયખું આખુ’ય વીતી જાય છે....
v₹ #સીમા
vipulkalani1452

Vipul Kalani

New Creator

#સીમા