Nojoto: Largest Storytelling Platform
vipulkalani1452
  • 355Stories
  • 189Followers
  • 2.4KLove
    0Views

Vipul Kalani

  • Popular
  • Latest
  • Video
1e30a5e63c9ec8f3a1e0c4ffb3d27932

Vipul Kalani

આ રંગો ની ફુહાર મા મને હર રંગ પ્યારો લાગે છે .
મારા મિત્રો ની જેમ તે પણ સુંવાળો  લાગે છે .
કેસુડાની મહેક ને ગુલાલ નિ રમઝટ 
કેવો સુંદર આ મીત્રો નો ખજાનો લાગે છે .
આ રંગો ની ફુહાર મા મને હર રંગ પ્યારો લાગે છે..

©Vipul Kalani #holi2021

10 Love

8 Love

1e30a5e63c9ec8f3a1e0c4ffb3d27932

Vipul Kalani

હું ક્યારેય નક્કી નથી કરી 
શક્યો મારો મનઞમતો રંગ,
એણે જે પણ રંગ પહેર્યો
એ મને ઞમવા લાગ્યો..v₹

©Vipul Kalani #WallPot

12 Love

1e30a5e63c9ec8f3a1e0c4ffb3d27932

Vipul Kalani

"તુ મારી ધડકન",,,,,

"સમાય" તુ બની કાજલ "આંખો"મા તો "હું" ના "કહીશ",,

"બની" ગજરો "બંધાય" તુ "જુડામા" તો "હું" ના "કહીશ",,

"બની" કંગન "ખનકશે" તુ "હાથોમા" તો "હું" ના "કહીશ",,

"બની" પાયલ "છનકશે" તુ "પગમા" તો "હું" ના "કહીશ",,

"હા" બન "તુ" મારા દિલની "ધડકન", હંમેશા "ધબકતો" રહેજે "મુજમા",,,,,

"બન" તુ મારા "શ્વાંસો"ની સરગમ "જીવી" જઈશ "સાજન" તુજ સંગ "જીવન".

🍁v₹🍁

©Vipul Kalani
  #sunkissed

©Vipul Kalani #sunkissed
1e30a5e63c9ec8f3a1e0c4ffb3d27932

Vipul Kalani

સંબંધ હોવાથી સંબંધ નથી બનતો,
સંબંધ નિભાવવાથી સંબંધ બંને છે v₹

©Vipul Kalani #zindagikerang
1e30a5e63c9ec8f3a1e0c4ffb3d27932

Vipul Kalani

ભલે આકર્ષણ માટે
 કેટલાય કારણો હશે,
પણ ગમવા માટે 
એક તું જ કાફી છે.v₹ #Nature

9 Love

1e30a5e63c9ec8f3a1e0c4ffb3d27932

Vipul Kalani

ભલે આકર્ષણ માટે
 કેટલાય કારણો હશે,
પણ ગમવા માટે 
એક તું જ કાફી છે.v₹ #Nature

6 Love

1e30a5e63c9ec8f3a1e0c4ffb3d27932

Vipul Kalani

ભલે આકર્ષણ માટે
 કેટલાય કારણો હશે,
પણ ગમવા માટે 
એક તું જ કાફી છે.v₹ #Nature

9 Love

1e30a5e63c9ec8f3a1e0c4ffb3d27932

Vipul Kalani

અજબ ભુલભુલામણી છે પ્રેમ માં, 

હું ભુલી જાઉં બધું તારા સિવાય ને 

તુ યાદ રાખે બધું જ મારા સિવાય...v₹ #Grassland

12 Love

loader
Home
Explore
Events
Notification
Profile