જીવન ડાયરી (હું ને મારી માઁ અને આ વરસા) વરસાદ ની ઓળખ તારી આંગળીએ કીધી, હવે આ યાદો બની જો વારસા ભીંજાવે, કેમ કરી ભીંજવું તારી મારી યાદ ને, જ્યાં હસી ને પલળતા દિવસો વિતાવે, નથી પલડતું આ પાણી માં મન જો, જ્યાં આખો ની વરસા પણ રોજ છલકાવે, ફરી ને હવે માઁ ક્યારે ભીંજાશું ? નહીં હોય તું તો મને નહીં ફાવે માઁ. 🙏😢 #મારીમૌનવાચા #માં_તે_મા_બિજા_વગડાના_વા #માઁ #life #love #mother