Nojoto: Largest Storytelling Platform

White તુ આપને મને - એક પળ કે મારે તને જાણવી છે

White તુ આપને મને - એક પળ 
કે મારે તને જાણવી છે 

તું બોલે તો - મારે તને સાંભળવી છે 
તું ચૂપ રહે તો - મારે તને કલ્પવી છે 

તું હાસ્ય વેરે તો - મારે ત્યાં વીણવું છે 
તું નજર ફેરવે તો - મારે ત્યાં રહેવું છે

તું નખરા કરે તો - મારે તેને ઉઠાવવા છે 
તું સરળ બને તો - મારે તેને નમવું છે 

તું રીસે ભરાય તો - મારે તને મનાવવી છે 
તું માની જાય તો - મારે તને સતાવવી છે 

તું અલ્લડ બને તો - મારે ત્યાં જુમવું છે 
તું ગંભીર બને તો - મારે ત્યાં ગભરાવવું છે 

તું સપનું બને તો - મારે ઘણું ઊંઘવું છે 
તું પતંગિયું બને તો - મારે માળી બનવું છે 

કે *કઈપણ* કરી 
તુ આપને મને - એક પળ 
મારે તને જાણવી છે

©kaipan #love_shayari 
#Valentine
White તુ આપને મને - એક પળ 
કે મારે તને જાણવી છે 

તું બોલે તો - મારે તને સાંભળવી છે 
તું ચૂપ રહે તો - મારે તને કલ્પવી છે 

તું હાસ્ય વેરે તો - મારે ત્યાં વીણવું છે 
તું નજર ફેરવે તો - મારે ત્યાં રહેવું છે

તું નખરા કરે તો - મારે તેને ઉઠાવવા છે 
તું સરળ બને તો - મારે તેને નમવું છે 

તું રીસે ભરાય તો - મારે તને મનાવવી છે 
તું માની જાય તો - મારે તને સતાવવી છે 

તું અલ્લડ બને તો - મારે ત્યાં જુમવું છે 
તું ગંભીર બને તો - મારે ત્યાં ગભરાવવું છે 

તું સપનું બને તો - મારે ઘણું ઊંઘવું છે 
તું પતંગિયું બને તો - મારે માળી બનવું છે 

કે *કઈપણ* કરી 
તુ આપને મને - એક પળ 
મારે તને જાણવી છે

©kaipan #love_shayari 
#Valentine
niravdave2277

kaipan

New Creator
streak icon1