Nojoto: Largest Storytelling Platform
niravdave2277
  • 51Stories
  • 20Followers
  • 495Love
    29.0KViews

kaipan

  • Popular
  • Latest
  • Video
a45f95e71314edc3266b1ca30205624b

kaipan

Khud ke muh se
Khud ke nam ke sath
Khud hi, 'Sir' shabd ko bolana

Vesa he jese

Rutabe ki Bhukh Me
Khud hi ko 'Kha-Kar'
Khud hi Dakar Lagana

©kaipan
  #ego
a45f95e71314edc3266b1ca30205624b

kaipan

a45f95e71314edc3266b1ca30205624b

kaipan

#SOU
a45f95e71314edc3266b1ca30205624b

kaipan

poem
a45f95e71314edc3266b1ca30205624b

kaipan

#story
a45f95e71314edc3266b1ca30205624b

kaipan

ફર્ક શું છે?

પૂછે છે એક શરાબી મને 
કે તારામાં અને મારામાં ફર્ક શું છે?

તું કવિતા લખે છે અને હું શરાબ પીવું છું
પણ બન્ને કરે તો નશોજ છેને?
કે તારામાં અને મારામાં ફર્ક શું છે?

તું દિલથી (કવિતા) નીકાળે છે અને
હું દિલ સુધી (શરાબ) પહોચાળું છું
પણ બન્ને વાતતો દિલનીજ છેને?
કે તારામાં અને મારામાં ફર્ક શું છે?

તું મનને બહેલાવે છે અને હું તનને જલાવું છું
પણ બન્ને દુઃખને તો ભૂલાવેજ છેને?
કે તારામાં અને મારામાં ફર્ક શું છે?

તને મળે છે લોકોની તાળીઓ અને 
મને મળે છે લોકોની ગાળો
પણ બન્ને આમતો એકજ છેને?
કે તારામાં અને મારામાં ફર્ક શું છે?

પૂછે છે એક શરાબી મને...

©kaipan
  #poem
a45f95e71314edc3266b1ca30205624b

kaipan

*વેપારીઓના ઝુંડમાં એક કવિનું હૃદય પેઠું,
માન નહિ તો થોડી સ્મિતની આશાએ પેઠું.

ધક્કે ચડ્યું - ક્યાંકતો એ ટપલે ચડ્યું,
અંતે  'કવિતા-કાગળ' ના ડૂચે ચડ્યું.

ખોવાયું એવુ કે ન એ પોતાને જળ્યું,
પડ્યું-પડ્યું જાણેકે ભંગાર જળ્યું.

જુએ છે રાહ એ સાફ સફાઈના દિવસોની,
કે જયારે ભંગારની પણ છટણી થાય,

વેપારીઓના આ ઝુંડમાં,
એની પણ કોઈ બોલી થાય.

વેપારીઓના ઝુંડમાં એક કવિનું હૃદય પેઠું..🙏

*વેપારી : money oriented person

©kaipan
  #poem
a45f95e71314edc3266b1ca30205624b

kaipan

#poem
a45f95e71314edc3266b1ca30205624b

kaipan

*'હું તારાથી ભાગીશ નહિ* '

એ તુજ છે જે મને તડપાવે છે

એ તડપજ છે જે મને દોડાવે છે 

એ દોડજ છે જે મને ઓળખાવે છે 

એ ઓળખજ છે જે મને મલકાવે છે 

એ મલકજ છે જે મને જીવડાવે છે 

તેથી ઓ મારી ' *પૂરી ન થનારી ચાહત* '  

હું તારાથી ભાગિશ નહિ

©kaipan
  #Wish  
#poem  
#kaipan
a45f95e71314edc3266b1ca30205624b

kaipan

*આનંદ લુટુ છું* 

- ટીક-ટીક ના ટકોરે કામ કરું છું,
 *બંધાઈ જવાનો* આનંદ લુટુ છું 😊

- પહોંચવું છે ક્યા? અને પહોંચ્યો છું ક્યા?,
 *ભૂલો પડવાનો* આનંદ લુટુ છું 😄

- હોશિયાર અને લુચ્ચા મા રહ્યો નથી ભેદ,
 *અજાણ બનવાનો* આનંદ લુટુ છું 😂

- કશુંકતો ખૂટે છે ક્યારેક આ દિલ મા,
 *લખી લેવાનો* આનંદ લુટુ છું 😄

- ક્યારેક તો મળશે મને  *નિરવ* રસ્તામાં,
 *વિશ્વાસે રહેવાનો* આનંદ લુટુ છું 😁

©kaipan
  #Morningvibes 
#poatry
loader
Home
Explore
Events
Notification
Profile