Nojoto: Largest Storytelling Platform

તારા સાથે વિતાવેલ એ સમય પણ નકામો રહ્યો અને એ પળો પ

તારા સાથે વિતાવેલ એ સમય પણ નકામો રહ્યો અને એ પળો પણ નકામી રહી.

યાદો પણ અધુરી રહી અને મારા પ્રેમની વાર્તા પણ.

બસ કંઇક કામનું રહ્યું તો મારો અનુભવ અને હું.

©Ganvit Dhinal (સફર કલમની સાથે)
  #જીવનકથાઅનેઅનુભવોવિચારો

#જીવનકથાઅનેઅનુભવોવિચારો

761 Views