Nojoto: Largest Storytelling Platform
ganvitdhinal7872
  • 16Stories
  • 9Followers
  • 155Love
    10.1KViews

Ganvit Dhinal (સફર કલમની સાથે)

હાં! આ જીવન માં આવવા પહેલાં હું ભગવાન ને કહીને આવી છું કે હું પાછી ક્યારે ફરીશ એ. આથી જ અહી હું મારું જીવન લખી જવા માંગુ છું.

https://wordpress.com/wp-login.php

  • Popular
  • Latest
  • Video
c637f1aa61770c8a438665f8f223678d

Ganvit Dhinal (સફર કલમની સાથે)

ક્યારેક જીવનમાં પરીવર્તન પણ જરૂરી છે.

©Ganvit Dhinal (સફર કલમની સાથે)
  #aboutlife
c637f1aa61770c8a438665f8f223678d

Ganvit Dhinal (સફર કલમની સાથે)

લાગણી વહી જઈ તો વહી જવા દો
જો તમે લાગણી ને તમારા મન માં રાખશો તો તમે જ અડચણ અનુભવશો
બસ પ્રયત્ન કરો કે તમારી લાગણી નું અપમાન ન થાય.

©Ganvit Dhinal (સફર કલમની સાથે)
  #sad_feeling
c637f1aa61770c8a438665f8f223678d

Ganvit Dhinal (સફર કલમની સાથે)

#nojotostreaks
c637f1aa61770c8a438665f8f223678d

Ganvit Dhinal (સફર કલમની સાથે)

वो समय भी कुछ काम का नही होता जब समय रेत की तरह हाथ से फिसल जाता है। 
जिंदगी के कुछ पल अहेम होते है जब तक रेत हाथ से न फिसले तब तक!

©Ganvit Dhinal (સફર કલમની સાથે)
  #टाइम #sad #Emotional
c637f1aa61770c8a438665f8f223678d

Ganvit Dhinal (સફર કલમની સાથે)

મને મારા તમામ દુઃખો થી પાર કરાવાવાળા મારા એકમાત્ર જીવનનો આધાર/દિશા તમે જ છો.જો હું એક પગલું આગળ ભરવાનો સાહસ કરીશ તો તમે મને બે પગલાં ભરવાની હિંમત અને ઉત્સાહ આપશો.તમારી કૃપા મારા ઉપર હંમેશા બનાવીને રાખજો અને જીવનના તમામ પગલાંનો સાર મને સમજાવતા રહેજો.

©Ganvit Dhinal (સફર કલમની સાથે)
   #God_Is_One #godisgreat
c637f1aa61770c8a438665f8f223678d

Ganvit Dhinal (સફર કલમની સાથે)

નાનપથી જ દરેક વ્યક્તિ પાસેથી શીખવા મળ્યું કે હમેશા સાચું જ બોલવું.
પણ..!
જિંદગી એ શીખવાડી દીધું કે સાચું બોલશો તો એકલાં પડી જશો.

©Ganvit Dhinal (સફર કલમની સાથે) #Life_experience  #SAD #sad_feeling
c637f1aa61770c8a438665f8f223678d

Ganvit Dhinal (સફર કલમની સાથે)

ખુદને કોઈ પત્ર લખવાનું મન થાય તો શું લખી શકાય? બસ વધુ નહીં કહું પણ પોતાના વિચારોને જીવનમાં સ્વતંત્ર બનાવવા જોઈએ. પત્ર આપોઆપ ભવિષ્યની સફળતા ના સરનામા પર પહોંચી જશે.

©Ganvit Dhinal (સફર કલમની સાથે)
  #successfulquotes
c637f1aa61770c8a438665f8f223678d

Ganvit Dhinal (સફર કલમની સાથે)

    जब किसी के साथ भी हमारा ब्रेक अप होता है ना..!
तब मानो दिल वही उस समय को रोकना चाहता है,
और फूट फुटकर जी भरकर रो लेना चाहता है।
मगर उस दिल तोड़नेवालो को कोई फर्क नही पड़ता...
 हमारे रोने से या तूट जाने से।

©Ganvit Dhinal (સફર કલમની સાથે)
  #दिल_की_कलम_से
c637f1aa61770c8a438665f8f223678d

Ganvit Dhinal (સફર કલમની સાથે)

sorry..!

ક્યારેક કોઈક વખતે આપણે ખોટાં નથી હોતા. પરતું તેમ છતાં પણ આપણે સામેવાળા વ્યક્તિ ની નજરોમાં ખોટાં બની જતા હોય એ છીએ. હવે આપની ભુલ વિના પણ આપણને કોઈક સમજણ આપી જાય તો સ્વભાવિક વસ્તુ છે એ કોઈ પણ વ્યક્તિ ને નથી જ ગમવાનું. આવા સમયે જો તમારા માં સહાનુભૂતિ હોય તો સહી લેવું અન્યથા તમારી ભૂલ નથી થઈ એ બાબત ની સાબિતી આપી દેવી.

©Ganvit Dhinal (સફર કલમની સાથે)
  #sorryforeverything #Sorrystatement #I💖nojoto
c637f1aa61770c8a438665f8f223678d

Ganvit Dhinal (સફર કલમની સાથે)

જીવન જીવવા માટે સમય કદાચ ઘણો છે હજી!
પણ જીવન લખવા માટેનો સમય નથી.

પળો તો ખુશી અને દુઃખો બંનેના જોયા છે તારી સાથે.
પણ એને પુસ્તક માં પરોવા માટેનો સમય નથી.

આજે સમય પણ એવો જીંદગી માં આવીને ઊભો છે.
પણ તને મળવા માટેનો સમય નથી. 

દિલ ની વાતો તો આજે પણ તને મળવા માટે ઉત્સાહભેર છે.
પણ આજે તારા સાથેનો વાત કરવાનો એ સમય નથી.

ભલેને..! તું મારી સમો ઊભો રહ્યો કંઈ વાંધો નહિ.
પણ હવે મને વાત કહેવાનો સમય નથી.

©Ganvit Dhinal (સફર કલમની સાથે)
  #કવિતાબ્રેકઅપ #love #motivation #selflove #selfcare

#કવિતાબ્રેકઅપ love #Motivation #selflove #selfcare

loader
Home
Explore
Events
Notification
Profile