#આજનીફોટોગ્રાફી #આજનોવિચાર અંધકારને વહેમ છે કે, મેં અજવાળાની જગ્યા લીધી છે, પણ એને શું ખબર કે, આ તો અજવાળાની રહેમ છે. 🖊જાગૃતિ તન્ના "જાનકી" #વહેમ