Nojoto: Largest Storytelling Platform

વીતેલી યાદો રાતે સતાવે છે, સ્વપ્નમાં આવી તે રડાવે

વીતેલી યાદો રાતે સતાવે છે,

સ્વપ્નમાં આવી તે રડાવે છે,


અશ્રુનો દરિયો ઓશીકે ઉભરાય,

ને સ્મિતનું પાનખર લહેરાય છે,


સૌથી સવાયું ને પરાયું કહું તોય,

ખરાબ સ્વપ્ન તારી યાદોનું છે,


આંસુ વહે બારેમાસ રોજ રાત્રે,

જાણે મુશળધારને પણ શરમાવે છે

join instagram
devang_limbani_offical

- Devang Limbani follow me instagram 
Gujarati sahitya
#Poetry 
#Novel
વીતેલી યાદો રાતે સતાવે છે,

સ્વપ્નમાં આવી તે રડાવે છે,


અશ્રુનો દરિયો ઓશીકે ઉભરાય,

ને સ્મિતનું પાનખર લહેરાય છે,


સૌથી સવાયું ને પરાયું કહું તોય,

ખરાબ સ્વપ્ન તારી યાદોનું છે,


આંસુ વહે બારેમાસ રોજ રાત્રે,

જાણે મુશળધારને પણ શરમાવે છે

join instagram
devang_limbani_offical

- Devang Limbani follow me instagram 
Gujarati sahitya
#Poetry 
#Novel