Nojoto: Largest Storytelling Platform

White ખરો પ્રેમ તો ત્યારે છે જ્યારે તમને ખબર હોય ક

White ખરો પ્રેમ તો ત્યારે છે
જ્યારે તમને ખબર હોય કે
પ્રેમ ની ગલી સુધી પહોંચવાનો
રસ્તો બહુજ કઠણ હોય છતાં પણ
તમે એ વ્યક્તિ સાથે છેલ્લા મુકામ સુધી
ચાલવાની હિમ્મત રાખતા હોવ...

©RjSunitkumar
  #love_shayari