Nojoto: Largest Storytelling Platform

જીવન એટલે શું? માયા નો હાર આત્મા નો સાર દિલ ની હુ

જીવન એટલે શું?

માયા નો હાર
આત્મા નો સાર
દિલ ની હુંકાર
ને ઘણા બધા સવાલ

આરંભે રડાવે ને અંતે પણ
મેં જોયા તા શમણાં જીવંત એ પણ
મર્યાદા માં માર્યા ગયા કે મર્યા છે
તારા કે મારા વિધ્વંશે પણ...
#dharmuvach✍ જીવન શું છે, વ્યક્તિદીઠ દરેક ના અનુભવો અલગ અલગ હોય શકે, મેં જ્યાં માત્ર પોતાનું જ નહીં પરંતુ બધાના અનુભવો નો સરવાળો  આલેખવા નો પ્રયત્ન કર્યો છે, જરૂર વાંચજો...
#dharmuvach
#મારે_જાણવું_છે #જીવન
#ગુજરાતી અને #yqmotabhai વાપરો.

 #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

dharmdesai1546

Dharm Desai

New Creator