આપડું જે જીવન હોય છે ને એ ખૂબ જ મસ્ત મોલા હોય છે બસ એમાંથી જે આપડી પાસે નથી ને એના નિસાસા કાડી દઈએ ને તો જિંદગી માં હર પળ મૌજ મસ્તી અને શાંતિ છે બસ મારા મતે જીવન એટલે જે નથી એને છોડો અને જે છે એનો ભરપૂર આનંદ માણો એટલે જિંદગી આપડી થઈ ગઈ જન્નત જેવી. ©RjSunitkumar #સ્વર્ગ સમાન જીવન