મને કાઈ પણ થઈ જાય ને તો મારી માટે ચિંતાઓ અપાર કરતી ..... અમુક લોકો લાગણી છૂપાવે પણ એ ક્યારે પણ એની લાગણી ના છૂપાવે મારી પરનો ગુસ્સો પણ પ્રેમ સાથેજ વરસાવે એના ચરણમાં મારી દુનિયા ભરની દોલત અને નામના કુરબાન કરી દઉં એટલી બધી વાહલી અને મારા પ્રાણ થી પણ વાલી છે મારી બહેના..... ©RjSunitkumar #બહેના માટે