ખબર જ હતી કે તે ક્યારેક તો જતા જ રહેશે અમારા થી દુર પણ છતાં પણ તેની સાથે જીવવા ની ઈચ્છા રાખી હતી. ખબર જ હતી કે હું તેનો better કે best option ના હોઈ શકું કદાચ છતાં પણ i always stand with you ની ઈચ્છા રાખી હતી અમે. - Darshil Tilavat